છેલ્લા કેટલાય સમયથી વરસાદે માઝા મૂકી હતી. આખા દેશમાં પૂરનો પ્રકોપ ફરી વળ્યો. બિહારથીવડોદરા સુધી બધે જ ખૂબ બધું પાણી વરસ્યું, પરંતુ ઉનાળો આવશે ત્યાં સુધી ફરી એકવાર પીવાના પાણીનીસમસ્યા ઊભી થશે. જોયસ કેરી નામના એક ચિંતકે લખ્યું છે કે, “સંસ્કૃતિ એક નદીની જેમ વહે છે. ક્યારેક ધીમી,ક્યારેક ફાસ્ટ, ક્યારેક ભયસ્થાનથી ઉપર પણ એક જ […]
Author Archives: kaajal Oza Vaidya
મધ્યપ્રદેશના ગાડરવાડા નાનકડા ગામમાંથી એક છોકરો નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભણવાજાય છે. એનએસડીના ઈન્ટવ્યૂમાં એને પૂછવામાં આવે છે, ‘અહીં શા માટે આવ્યા છો?’ નાનકડાગામમાંથી આવેલો એ છોકરો પૂરી હિંમત અને પ્રામાણિકતા સાથે ઉત્તર આપે છે, ‘સિનેમામાં કામકરવું છે.’ ઈન્ટરવ્યૂ લેવા બેઠેલા એક શિક્ષક એને કહે છે, ‘તો તમે ખોટી જગ્યાએ આવ્યા છો… અમેતો રંગભૂમિનું શિક્ષણ […]
દિવાળી હજી હમણાં જ પૂરી થઈ છે. સૌ લાંબી રજાઓ પછી પાછા પોતપોતાના કામે ફર્યાં છે.નાના બાળકને જેમ વેકેશન પછી સ્કૂલે જવાનો કંટાળો આવે, એવી જ રીતે કેટલાક લોકોને ઓફિસજવાનો કંટાળો આવતો હશે! કારણ કે દિવાળીની સફાઈથી શરૂ કરીને લાભપાંચમે રજાઓ પૂરી થાય ત્યાંસુધી સતત વ્યસ્ત રહેલી ગૃહિણી માટે થોડો રિલેક્સિંગ અને મજાનો સમય ફરી […]
નામઃ સોનલ માનસિંહસ્થળઃ સેન્ટર ફોર ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ, ન્યૂ દિલ્હીસમયઃ 2024ઉંમરઃ 80 વર્ષ જીવન કેટલું અદભૂત છે! 1972માં મ્યુનિક ઓલિમ્પિક્સ માટેના ફોટોશૂટમાં હું જ્યોર્જનેમળી હતી… એ ક્ષણ મારા જીવનની સૌથી જીવંત અને અવિસ્મરણિય ક્ષણ છે. બે વર્ષ જાણે પલકઝપકતાં પસાર થઈ ગયાં. હું એની સાથે જર્મની શિફ્ટ થઈ ગઈ. અમે જર્મનીમાં નૃત્ય સાધનાનીશરૂઆત કરી. એણે […]
નામઃ સોનલ માનસિંહસ્થળઃ સેન્ટર ફોર ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ, ન્યૂ દિલ્હીસમયઃ2024ઉંમરઃ 80વર્ષ જેમ હૃદયનો ઈસીજી કઢાવીએ ત્યારે લાઈનો ઉપર નીચે થઈને એક ગ્રાફ બનાવે છે, જે દર્શાવેછે કે જિંદગી હજુ અકબંધ છે, હૃદય હજુ ધબકે છે… એ જ ગ્રાફ જો સીધી લીટીમાં પલટાઈ જાય તોએ સીધી લીટી હૃદય બંધ પડી ગયાની નિશાની છે! એવી જ રીતે […]
અમદાવાદ અને વડોદરા વચ્ચેના પંચોતેર માઈલની બરાબર અધવચ્ચે આબંને શહેરોને જોડતી નકશારેખા પર નડિયાદ શહેર વસેલું છે. આડીઅવળીગલીકૂંચીઓ અને પચ્ચીસ હજારની વસતી ધરાવતા આ શહેરમાં વલ્લભભાઈપટેલનો જન્મ થયો હતો, પણ તેની નક્કી તારીખ આપણે જાણતા નથી. સન1897માં મેટ્રિકની પરીક્ષામાં બેઠા ત્યારે તેમણે પોતે પાછળથી કબૂલ કરેલું છે તેમ,‘મનમાં આવ્યું તે સન 1875ના ઓક્ટોબરની એકત્રીસમી તારીખ […]
‘આપના વિશેના પુસ્તકમાં આપનું સ્વાગત છે…’ શેરોન જોન્સ નામના એક લેખકનાપુસ્તકની શરૂઆત આ રીતે થાય છે. એ પુસ્તકની પ્રસ્તાવનામાં એમણે લખ્યું છે, ‘આ તમારી પોતાનીકાળીવૃતાંત કથા છે. એક એવો સિક્રેટ કમ્પાર્ટમેન્ટ જે તમે દુનિયાથી છુપાવી રાખ્યો છે. આ એવીડાયરી છે જ્યાં તમે ઈચ્છો તે કહી શકો છો. કોઈ તમને જજ નહીં કરે, તમારા સિવાય! આ […]
છેલ્લા થોડા સમયથી અખબારમાં રોજેરોજ જાતજાતના ડ્રગ્સ પકડાવવાના સમાચાર મળતા રહેછે. દેશના જુદા જુદા ભાગોમાં ડ્રગ્સની ફેક્ટરી અને હજારો કરોડના ડ્રગ્સના જથ્થા પકડાય છે ત્યારે એકસવાલ એવો થાય છે કે, જે પકડાય છે એ જો આટલી મોટી રકમના ડ્રગ્સ હોય તો જે આ દેશમાં,ગુજરાતમાં દાખલ થઈ જતા હશે એની અંદાજિત કિંમત શું હશે? એ પછીના […]
નામઃ સોનલ માનસિંહસ્થળઃ સેન્ટર ફોર ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ, ન્યૂ દિલ્હીસમયઃ2024ઉંમરઃ 80વર્ષ આજે લોકો મને ભારતીય સંસ્કૃતિની વાહક, એક અદ્વિતિય નૃત્યાંગના, પબ્લિક સ્પીકર અનેનારી ચેતનાની મશાલ તરીકે ઓળખે છે… મેં જે નૃત્ય નાટિકાઓ અથવા નૃત્યના કાર્યક્રમો કર્યા છે એપણ નારી ચેતનાની વાતને કેન્દ્રમાં રાખીને કર્યા છે.‘ઈન્દ્રધનુષ’, ‘માનવતા’, ‘મેરા ભારત’, ‘દ્રૌપદી’,‘ગીત ગોવિંદ’, ‘સબરસ’, ‘ચતુરંગ’, ‘પંચકન્યા’, ‘દેવી દુર્ગા’, […]
નામઃ પ્રોતિમા બેદીસ્થળઃ માલ્પા (કૈલાસ માનસરોવર)સમયઃ 17 ઓગસ્ટ, 1998ઉંમરઃ 49 વર્ષ જે સમયે કબીરે ઘર છોડ્યું તે જ સમયે નૃત્યે મારા જીવનમાં પ્રવેશ કર્યો. વિધિની આદરમિયાનગીરી માટે હું અતિશય કૃતજ્ઞ છું. મારા જીવનને નવી દિશા મળી, નવી કામના. ઓડીસીને મેંસંપૂર્ણ સમર્પણ કર્યું, તેથી હું સ્થિર-સ્વસ્થ રહી શકી, સુખી થઈ. મારે જીવવા માટે સુખની ખૂબ જરૂરછે. […]










