Category Archives: Kalash

મનની અયોધ્યામાં રામ પુનઃ પધારે તો…

અયોધ્યામાં રામ પાછા પધાર્યા છે… આ વખતે 14 નહીં, પણ 21 વર્ષે પાછા ફર્યા છે.1992માં બાબરી મસ્જિદ પડી ત્યારથી શરૂ કરીને રામ મંદિરનો વિવાદ અનેક ચૂંટણીઓનો મુદ્દોરહ્યો. કાશ્મીર કે ભારતની અન્ય સરહદોની જેમ એ મુદ્દો સળગતો રાખવામાં અનેક રાજકીય પક્ષોનેરસ હતો, કારણ કે એમની પાસે સાચા અર્થમાં પોતે કરેલું કામ બતાવી શકાય એવા કોઈ દસ્તાવેજનહોતા. […]

બાળકને દત્તક લેવાથી કામ પૂરું નથી થતું: શરૂ થાય છે…

છેલ્લા થોડા સમયથી ભારતના કોઈપણ શહેરમાં આઈવીએફની હોસ્પિટલ્સનાહોર્ડિંગ્સ અને જાહેરાતો જોવા મળે છે. લગભગ દરેક આઈવીએફ હોસ્પિટલ ‘મા’ બનવાના ઈમોશનઅને સંવેદનશીલતા ઉપર પોતાનું માર્કેટિંગ કરે છે. માત્ર ભારતમાં જ નહીં, દુનિયાની કોઈપણ ભાષા,ધર્મ કે જાતિની સંવેદનશીલતામાં માતૃત્વ એક એવો શબ્દ છે જેની ઓસર અને ઈમોશનલ યુનિવર્સલ-વૈશ્વિક છે જોકે, બદલાતા સમય સાથે ભારતમાં ઘણા બધા યુગલો […]

મેરે બેટે, મેરે બેટે હોને સે ઉત્તરાધિકારી નહીં હોંગે!

છેલ્લા થોડા સમયથી બચ્ચન પરિવારના ઝઘડાએ સોશિયલ મીડિયાના લગભગ તમામપ્લેટફોર્મ્સ અને યુટ્યુબર્સને બિઝી કરી નાખ્યા છે. જાણ્યા-જોયા વગર, પ્રશ્નને સમજ્યા વગરલગભગ બધા મંડી પડ્યા છે ને મજાની વાત તો એ પણ છે કે, આખા પરિવારમાંથી કોઈએ એ વિશેકશું જ કહ્યું નથી… બીજી તરફ 21મી ડિસેમ્બરે મુંબઈમાં યોજાયેલી એક બર્થ ડે પાર્ટીમાં બચ્ચનસાહેબે પોતાના વક્તવ્યમાં કહ્યું, […]

ધર્મ માત્ર મંદિરોમાં શોધવાને બદલે, મન અને માનસિકતામાં શોધીએ

જાણીતા વૈજ્ઞાનિક આઈનસ્ટાઈનના એક મિત્ર અત્યંત નાસ્તિક હતા. એકવાર એઆઈનસ્ટાઈનને મળવા ગયા ત્યારે એક મોટું સોલાર મશીન એમના ઘરમાં પડ્યું હતું. મિત્રએઆઈનસ્ટાઈનને પૂછ્યું, ‘આ કોણે બનાવ્યું?’ આઈનસ્ટાઈને કહ્યું, ‘કોઈએ નહીં.’ મિત્રએ વારંવાર પૂછ્યુંપણ, આઈનસ્ટાઈને એક જ જવાબ આપ્યો… એકસરખું એ કહેતા રહ્યા કે, મશીન કોઈએ બનાવ્યુંજ નથી. અંતે, મિત્ર અકળાઈ ગયા ત્યારે આઈનસ્ટાઈને કહ્યું, ‘આ […]

પ્રતિશોધનો પર્યાય હિંસા છે?

હમણાં જ રજૂ થયેલી ફિલ્મ ‘એનિમલ’માં આદિમાનવના સમયમાં શિકારી અને હિંસકપુરુષને સ્ત્રીઓ કેમ ચાહતી એની એક વિચિત્ર સાયકોલોજીનું વિવરણ આપવામાં આવ્યું છે. ‘આલ્ફા’મેલ તરીકે ગ્લોરિફાય કરવામાં આવેલા પુરુષનું આ ચિત્ર સાંભળીને આશ્ચર્ય થાય, પરંતુ આપણે ત્યાંઆ કથાઓ નવી નથી. સહેજ પાછા ફરીને જોવાની જરૂર છે. છેક રામાયણકાળથી, એટલે કેપુરાણોના સમયથી શરૂ કરીને આજ સુધી ભારતીય […]

આપણે શું બનવું છે- ‘સેમ બહાદુર’ કે ‘એનિમલ’?

ગયા અઠવાડિયે રજૂ થયેલી બે ફિલ્મો એકબીજાની એકદમ વિરુધ્ધ અને સામસામેઊભેલા વિષયો સાથે રજૂ થઈ છે. પિતાને પોતાનો આદર્શ માનતો એક દીકરો એના કોમ્પ્લેક્સિસઅને માનસિક વિટંબણાઓને કારણે ‘જંગલી’ બની જાય છે. હત્યાઓ કરે છે અને ‘રાક્ષસ’ની જેમ વર્તેછે તો બીજી તરફ, દેશની રક્ષા માટે પોતાના પરિવાર કે પ્રમોશનની પરવાહ ન કરનાર ફિલ્ડ માર્શલમાણેકશૉની જીવનકથા આપણી […]

વિધ્વંસથી નિર્માણ સુધીઃ ધર્મની ધજા ફરફરે છે

આજથી 31 વર્ષ પહેલાં આખો દેશ ખળભળી ઊઠ્યો હતો. ધર્મના નામે અનેક લોકોનુંલોહી રેડાયું. સમજણ વગરના લોકોએ અન્યો અન્ય યુધ્ધ કર્યા, નિર્દોષ લોકોને ફક્ત કોઈ એક ધર્મનાહોવાને કારણે મોતના મોઢામાં ધકેલી દેવાયાં… એ કાળો દિવસ, એ અંધકાર અને એ તમસની યાદપણ ધ્રૂજાવી મૂકે એવી છે. આજે જ્યારે પાછા ફરીને જોઈએ ત્યારે સમજાય કે, બાબરી મસ્જિદનો […]

માતા-પિતા છે, ત્યાં સુધી નડે ને પછી ક્યાંય નહીં જડે!

અમે બે ભાઈ બાને લૈ ગયા ફોટો પડાવવા,ભાવતાલ કરી નક્કી સ્ટુડિયોમાં પછી ચડ્યા.આછેરું હસજો ને બા, પાંપણો પલકે નહિ.રાખશો જેવું મોં તેવું બરાબર પડશે અહીં.અને બા હસતી કેવું જોવાને હું જહીં ફર્યો,જૂઠડા વર્તમાનેથી કારમા ભૂતમાં સર્યો.યૌવને વિધવા, પેટે બાળકો કંઈ, સાસરેસાસુ ને સસરા કેરા આશ્રયે બા પડી હતી.વૈતરું ઘર આખાનું કરીને દિન ગાળતી,પુત્રોના ભાવિની સામું […]

પ્રેમ એટલે પ્રેમઃ હોલિવૂડ અને બોલિવૂડનો સેમ!

‘ધ રોમેન્ટિક્સ’ નામની એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ યશ ચોપરાના જીવન અને એમની ફિલ્મોઉપર બનાવવામાં આવી છે. આદિત્ય ચોપરા, જે સામાન્ય રીતે ક્યારેય જાહેરમાં આવતા નથી એમનાઈન્ટરવ્યૂ સહિત બોલિવૂડની હસ્તીઓ જેવા કે, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન,આમિર ખાન, રિતીક રોશન, સલિમ ખાન, સૂરજ બરજાત્યા, અનિલ કપૂર, રણબીર કપૂર, જ્હોનઅબ્રાહમ, જુહી ચાવલા, કાજોલ, કેટરિના કૈફ, રિશી કપૂર, […]

દોસ્તોં સે પ્યાર કિયા દુશ્મનો સે બદલા લિયાજો ભી કિયા, હમને કિયા… શાન સે

ચઢતી લહર જૈસે ચઢતી જવાનીખિલતી કલી સા ખિલા રૂપજાને કબ કૈસે કહાઁહાથોં સે ફિસલ જાયે જૈસેઢલ જાએ ચઢી ધૂપहरि ॐ हरि… રંબા હો…, ઉરી બાબા…, તુ મુજે જાન સે ભી પ્યારા હૈ…, વન ટુ ચા ચા ચા…થી શરૂકરીને હમણા જ રજૂ થયેલી ફિલ્મ ‘દ્રશ્યમ-2’ના ટાઈટલ સોન્ગમાં તમને બધાને યાદ હશે, આઅવાજ. ‘પ્યારા દુશ્મન’ નામની ફિલ્મ, […]