Category Archives: Rasrang

ગ્લોબલ ગુજરાતીઃ સંપત્તિ નહીં, સ્પોર્ટ્સ, લાડ નહીં, લશ્કર…

ભારતને હોકીમાં બ્રોન્ઝની ભેટ આપનાર હોકી ટીમને સૌએ અભિનંદન આપ્યા. કેટલાં વર્ષો પછીઓલમ્પિકમાં ભારત પાસે પોતાની પીઠ થાબડી શકાય એવું પ્રદર્શન જોવા મળ્યું છે. આખી હોકી ટીમમાં એક પણગુજરાતી છોકરી નથી… એ વાત નવાઈ લાગે એવી નથી ? શાહરૂખ ખાનની ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’ માં પણ આખાદેશમાંથી આવેલી હોકી ટીમમાં હરિયાણા, મહારાષ્ટ્ર, પંજાબ અને છેક […]

જીવન કી બગિયા મહેકેગી…

બુધવાર, 21 જુલાઈ… ગુજરાત હાઈકોર્ટના ઈતિહાસમાં પહેલીવાર મૃત્યુશૈયા પર પડેલા પતિના સ્પર્મનાસેમ્પલ મેળવીને એના બાળકની મા બનવાની ઈચ્છા રજૂ કરતી અરજી દાખલ કરવામાં આવી… 2020માં પરણેલાઆ પતિ-પત્ની યુવાનના પિતાના હૃદયના ઓપરેશન માટે કેનેડાથી અમદાવાદ આવ્યા હતા. પિતાની સેવા કરતાયુવાનને કોરોના થયો. ઓર્ગન ફેલ્યોર થવા લાગ્યા ત્યારે પત્નીએ એના સંતાનની મા બનવાના નિર્ધાર સાથે હાઈકોર્ટપાસે પરમિશન […]

પાણીઃ આટલું વરસે છે તોય પ્રજા કેમ તરસે છે ?

ગુજરાતમાં વરસાદને પણ જાણે પોતાનું કામ જલ્દી પૂરું કરવું હોય એવી રીતે વરસવા માંડ્યો છે. ચોવીસકલાકમાં વરસીને બધું ખાલી કરી નાખવાના મિજાજમાં મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં જબરજસ્ત રીતે વરસી રહ્યા છે.બીજી તરફ, હિમાચલ અને બિહાર, ઉત્તર પ્રદેશમાં જે પ્રકારના પૂરની સ્થિતિ ઊભી થઈ છે એનાથી ફરી એકવારલોકોના જીવન પર સંકટ તોળાવા લાગ્યું છે… આઝાદીના સાડા સાત […]

દહેજ માગે એ દેવ ને મારે એ મર્દ…

ગાડી, મોટર સાયકલ, ફ્રીઝ કે રોકડા રૂપિયા… છેલ્લા થોડા સમયથી દહેજ માગતા પતિ અને સાસરિયાનીફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવા લાગી છે. કોરોનાકાળ પછી આ ફરિયાદોની સંખ્યા વધીને એવું પણ લાગે છે. આફરિયાદો પહેલાં પણ હતી ? હવે નોંધાઈ રહી છે ? કે પછી, કોરોનાકાળમાં આર્થિક રીતે તૂટી ગયેલા, મુશ્કેલીમાંમૂકાયેલા પતિની સાસરિયા પાસેથી અપેક્ષાઓ વધવા લાગી છે […]

ઈસ દેશ કો રખના મેરે બચ્ચોં સંભાલ કે…

આ લગાતાર બીજું વર્ષ છે, આપણે ઉત્સવો ઊજવ્યા વગર, એકઠા થયા વગર જીવી રહ્યા છીએ… અષાઢીબીજની રથયાત્રા, એ દિવસે પડતો ઝરમર વરસાદ, મગનો પ્રસાદ અને ટ્રકની વણઝાર તો જાણે નવી પેઢી માટેઈતિહાસ બની જશે. કૃષ્ણ, બલરામ અને બહેન સુભદ્રા નગર યાત્રાએ નીકળે, સહુ એને આનંદથી વધાવે… એ વાતહજારો વર્ષ પહેલાંની કથા હોય તો પણ કેટલી […]

“સચ કહું તો…”; બધા બોલ્ડ નિર્ણયો સાચા નથી હોતા !

“મસાબાની સ્કૂલના એડમિશન માટે અમે અમારી ટ્રીપ કેન્સલ કરી… વિવિયનને કદાચ સ્કૂલના એડમિશનનુંમહત્વ સમજાયું નહીં હોય કે પછી હું બરાબર સમજાવી શકી નહીં. એને લાગ્યું કે, હું એને મળવા માટે સિરિયસનહોતી અને સાવ નકામું બહાનું બનાવીને એને મળવાનું ટાળી રહી છું. એણે ચાલુ ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો નેપછી પાંચ વર્ષ સુધી મારી સાથે વાત ન […]

પિતાઃ પાવર સેન્ટર કે પેરેન્ટિંગ પાર્ટનર ?

પહેલા-બીજા ધોરણના પાઠ્યપુસ્તકમાં જ્યારે પરિવારનું ચિત્ર જોઈએ ત્યારે બહેન ઢીંગલીથી રમતી હોય,ભાઈ બોલથી રમતો હોય, મમ્મી રસોઈ કરતી હોય અને પપ્પા અખબાર વાંચતા હોય અથવા ઓફિસથી પાછા ફર્યાહોય… આ દૃશ્ય હવે બે દાયકા પૂરાણું થઈ ગયું છે, છતાં આપણે ત્યાં હજી પણ પુરૂષની અને સ્ત્રીની છબી બદલાઈનથી. ભારતમાં આજે પણ બે વર્ગ જીવે છે. એક […]

વેક્સિનઃ આડઅસર અને અફવાની શતરંજ

કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે અને આપણે સૌ પ્રમાણમાં નિરાંત અનુભવતા થયા છીએ. અનલોકનીપ્રક્રિયા શરૂ થઈ છે. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું કે લગભગ દરેકને રસી ઉપલબ્ધ કરાવવાની જવાબદારીસરકારની છે. સરકાર ગામેગામ અને દરેક સેન્ટર પર રસી પહોંચાડવાનો પ્રયાસ કરશે. એવા વચન પછી આપણેરસીની સ્થિતિ વિશે શું જાણીએ છીએ ? સૌથી પહેલો પ્રશ્ન તો ત્યાંથી શરૂ […]

દીદી અને મોદીઃ બંને જિદ્દી ?

બંગાળની ચૂંટણીઓ ભારતીય જનતા પક્ષની ગણતરીને ઊંધી પાડીને દીદીને મુખ્યમંત્રી તરીકે પસંદ કરી ચૂકીછે. એ પછી થયેલા અંદરોઅંદરના તોફાન અને સામસામેની આક્ષેપબાજી હજી પૂરી થઈ નથી. ‘યાસ’ વાવાઝોડાએબંગાળ અને ઓરિસ્સાને તહસનહસ કરી નાખ્યું તેમ છતાં, રાજકીય પક્ષોની સાઠમારી પૂરી થતી નથી ! વાવાઝોડાનાનીરિક્ષણ વખતે પ્રધાનમંત્રીએ ‘દીદી’ને આમંત્રણ ન આપ્યું એ વિશે દીદી નારાજ છે. એમણે […]

સમયથી પહેલાં લખાયેલું સાહિત્ય, સમયથી વહેલા જીવેલા સર્જક

“ આપણે બુદ્ધિશાળીઓ’ એમ કહીને કોઈ વાતની શરૂઆત કરે છે ત્યારે મને હસવું જ આવે છે. હુંજાણું છું કે બુદ્ધિનો આધાર સંપૂર્ણતયા સ્વીકારવાનું આપણું ગજું હોતું નથી. પરંપરાનો, રૂઢ રીતિનીતિનોઆશ્રય લીધા વિના આપણે ઝાઝાં ડગલાં ભરી શકતાં નથી. બુદ્ધિને પ્રાપ્તિમાં રસ નથી, શોધમાં રસ છે.આપણે તો અમુકતમુક પામવા માટે બુદ્ધિનો છળ તરીકે ઉપયોગ કરવા તરત […]