Category Archives: DivyaBhaskar

ફેક પ્રોફાઈલઃ સોશિયલ મીડિયામાં, જીવનમાં અને સંબંધોમાં

એક બીજી વ્યક્તિનું નામ ધારણ કરીને એના નામે પોતાનો ડેટિંગ પ્રોફાઈલ બનાવીને એકપરિણિત પુરુષ, એક સ્ત્રીને મળે છે. બંને જણાં પ્રેમમાં પડી જાય છે. પુરુષ બે સંતાનનો પિતા છે, પરંતુપોતાના લગ્નજીવન વિશે કે બીજી કોઈ વાત એ પેલી સ્ત્રીને જણાવતો નથી જ્યારે સ્ત્રી પોતાનાજીવનની એક એક વાત એને પૂરી પ્રામાણિકતાથી જણાવે છે… પ્રેમમાં પડેલો પુરુષ […]

પ્રકરણ – 28 | આઈનામાં જનમટીપ

‘પ્રેમ?’ પ્રેસ કોન્ફરન્સમાં થોડી સેકન્ડો સુધી સન્નાટો રહ્યો, પછી એક યુવા રિપોર્ટરે ઊભા થઈને પૂછ્યું, ‘પ્રેમની જાળમાંફસાવીને શ્યામા પાસે કેસ પાછો ખેંચાવડાવાની કોઈ ચાલ છે આ?’ મંગલસિંઘે જવાબમાં માત્ર સ્મિત કર્યું, એ છોકરીએ શ્યામાને સીધો સવાલ કર્યો, ‘તમને પણ આ રેપિસ્ટ માટે પ્રેમ છે?’‘આ સવાલ અહીં અગત્યનો નથી.’ શ્યામાએ વાત અટકાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મંગલસિંઘના […]

પુરુષમાં રહેલ રાક્ષસનો નાશ કરે, એ દરેક સ્ત્રી દુર્ગા છે

અમૃતા પ્રિતમની એક નવલકથા ‘નાગમણિ’માં એક સંવાદ છે… જેમાં એનો હીરો કુમાર એનેબેફામ ચાહતી નાયિકા અલકાને કહે છે, ‘હું એ સ્ત્રી પાસે જતો, એને વીસ રૂપિયા આપતો અને મારાશરીરની તરસ છીપાવીને પાછો ફરતો.’ ‘મને પણ વીસ રૂપિયા આપી દે. માની લે હું એ જ સ્ત્રી છું.’ અલકા કહે છે.‘પણ એ સ્ત્રીનો કોઈ ચહેરો કે નામ […]

મા એટલે નવ રસ, નવ રાત્રિ અને નવજીવન

સ્તનદાત્રી, ગર્ભદાત્રી, ભક્ષ્યદાત્રી, ગુરુપ્રિયા, અમિષ્ટદેવપત્ની ચ પિતુઃ પત્ની ચ કન્યકાસગર્ભા યા ભગિની પુત્રપત્ની પ્રિયા પ્રસુઃ માતૃર્માસા પિતૃર્માસા સો દરસ્ય પ્રિયા તથામાતુઃ પિતૃસ્ચ ભગિની માતુલાનિતથૈવ ચ જનાનાંવેદવિહિતાઃ માતરઃ શોડષઃ સ્મૃતાઃ(બ્રહ્મવૈતર્પુરાણ) સ્તનથી દૂધ પીવડાવનાર, ગર્ભ ધારણ કરનાર, ભોજન કરાવે તે, ગુરુપત્ની, ઈષ્ટદેવતાની પત્ની,પિતાની પત્ની (સાવકી મા), પિતાની દીકરી (સાવકી બહેન), સગીર બહેન, પુત્રવધૂ, સાસુ, નાની દાદી,ભાઈની પત્ની, […]

પ્રકરણ – 27 | આઈનામાં જનમટીપ

પોલીસ કમિશનરના યુનિફોર્મનો કોલર પકડીને એમને હચમચાવતી વખતે શ્યામા ભૂલી ગઈ કે,યુનિફોર્મ પહેરેલા ઓફિસરને હાથ લગાડવો કાયદેસર ગુનો બને છે. મંગલ નથી જડતો, એ જાણીને શ્યામાબેબાકળી થઈ ગઈ હતી. એને અહીં સુધી લાવવા માટે શ્યામાએ ભયાનક સાવધાની રાખી હતી અને ખૂબમહેનત કરી હતી. હવે પ્રેસ કોન્ફરન્સ બોલાવ્યા પછી મંગલની ગેરહાજરી એ શ્યામા માટે નવેસરથીઅપમાનનું કારણ […]

ઓનલાઈન એપ્સઃ નવી પેઢી આળસુ બને છે, જૂની પેઢી છેતરાય છે

‘ત્રીસ રૂપિયાની વસ્તુ મંગાવવા માટે પંદર રૂપિયા કેમ ખર્ચવાના?’ જૂની પેઢી પૂછે છે.‘એટલું પેટ્રોલ ના બળે?’ નવી પેઢીનો ઉત્તર છે, ‘એટલો ટાઈમ નથી બગડતો?’‘પણ, ચાલીને જા ને…’ જૂની પેઢી કહે છે.‘તારે વસ્તુ લાવવાથી કામ છે કે હું ચાલીને જાઉં એનાથી?’ સંવાદ પૂરો થઈ જાય છે… ડિજિટલ ઈન્ડિયાની પ્રધાનમંત્રીની હાકલને યુવા પેઢીએ ખૂબ આનંદથી વધાવી લીધી […]

સમય ક્યારેય ખોટો કે સાચો નથી હોતો, નિર્ણય હોય છે

આપણે ઘણા લોકોને ઘણીવાર એવું કહેતા સાંભળ્યા છે કે, ‘મારો સમય સાચો નહોતો’ અથવા ‘એસમય જ ખોટો હતો માટે મારી પડતી થઈ…’ સત્ય તો એ છે કે જીવનમાં ક્યારેય સમય સાચો કે ખોટો હોતોજ નથી. એ સમયે કરેલા નિર્ણયો સાચા કે ખોટા હોય છે. આપણે બધા જિંદગીમાં ક્યારેક ને ક્યારેક તોએવી જગ્યાએ પહોંચ્યા જ છીએ […]

પ્રકરણ – 26 | આઈનામાં જનમટીપ

સાંજે સાડા ચાર વાગ્યાથી જ લાઈફ કેર હોસ્પિટલના પ્રાંગણમાં ટીવીની ઓબી વેન પાર્ક થઈ ચૂકી હતી. અખબારોના પત્રકારો, ટીવીના રિપોર્ટર્સ અને જિજ્ઞાસુઓની ભીડ જમા થવા લાગી હતી. મંગલસિંઘ યાદવનો જે વીડિયો સૌથી પહેલાં ‘વી ફોર યૂ’ ચેનલ પર દેખાયો એ હવે ભયાનક વાયરલ થઈ ચૂક્યો હતો. પાનના ગલ્લા, રેસ્ટોરાં, ઓફિસો, ઘર, કોલેજીસમાં જે રીતે આ […]

હરિલાલ હોત તો કદાચ કહેત, ‘હેપ્પી બર્થ ડે બાપુ’

ગઈકાલે મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મદિવસ હતો. 154 વર્ષના આ ખાદીધારી સ્વાતંત્ર્યસેનાનીના જીવનનો એક પ્રકરણ જેનું નામ ‘હરિલાલ ગાંધી’ છે… એના સૌથી મોટા પુત્ર, જેની સાથેબાપુને મતભેદ હતા અને પછી કદાચ મનભેદ પણ થયા! કસ્તુરબાએ હરિલાલ પર લખેલો પત્ર કોઈપણમાતાના હૃદયને વલોવી નાખે એવો અને પિતા-પુત્રના મતભેદમાં પિસાતી માની પીડાના એવા શબ્દો છેજે કસ્તુરબાના હૃદયને આપણી […]

પ્રકરણ – 25 | આઈનામાં જનમટીપ

અવિનાશકુમારે હાથમાં રિમોટ પકડીને જોરથી બૂમ પાડી, ‘બાસ્ટર્ડ.’ પછી એની બાજુમાં ઊભેલા એનાઆસિસ્ટન્ટને કહ્યું, ‘પૂછો રિપોર્ટરને, ક્યાંથી આવ્યો છે આ?’‘જી, સર.’ કહીને આસિસ્ટન્ટ બહાર ગયો.ત્યાં જ અવિનાશકુમારના ફોન પર સુધાકર સરિને મોકલેલો વીડિયો ફ્લેશ થયો. અવિનાશકુમારે ફોન લગાડીનેસુધાકર સરિનને પૂછ્યું, ‘કોણે મોકલ્યો છે આ વીડિયો? કયા નંબર પરથી આવ્યો?’‘ડૉ. શ્યામાએ મોકલ્યો છે સર, એમના જ […]